મોરબી: લૂંટાવદર નિવાસી જયંતીભાઈ માવજીભાઈ ઝાલરીયા (ઉંમર વર્ષ 59) તેઓ વિમલ જયંતીભાઈ ઝાલરીયા (કાનો) અને દીપક જયંતીભાઈ ઝાલરિયાના પિતાનું તા. 20/10/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે.