મોરબી : મોરબીના જય ગણેશ હીરો શો રૂમ દ્વારા સેવાર્થીના સન્માનના હેતુસર કોરોના વોરિયર્સના ટુ વહીલર્સ વાહનો માટે ફ્રી સૅનેટાઇઝિંગ અને સર્વિસ કરી આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા સમયે સોસીયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે મો. 95120 09872/73 પર સંપર્ક કરી બુકિંગ કરાવવું અનિવાર્ય છે. આ સેવા તા. 9 મે સુધી જ ઉપલબ્ધ છે.