મોરબી : મોરબીના વાંકડા ગામે વચ્છરાજ ગૌ સેવા મંડળ દ્વારા જય ચિત્તોડ ઐતિહાસિક નાટકનું આયોજન આગામી તા. 2 ઓક્ટોબરના રોજ રાત્રે 9 કલાકે કરવામાં આવ્યું છે. નાટકની સાથે ખડખડાટ હસાવે તેવું કોમિક ભીખુડાનું ઘરઘરેણુંનો લાભ પણ દર્શકો લઇ શકશે. આ તકે વચ્છરાજ ગૌ સેવા મંડળ દ્વારા ગ્રામજનો તથા નાટકપ્રેમી જનતાને આવવાનું આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274