મોરબી : મોરબી તાલુકાની નાની વાવડી કન્યા શાળાની વિદ્યાર્થીની કૃપા યોગેશભાઈ ડાંગરે ધો.6ના પ્રવેશ માટે લેવામાં આવતી જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને શાળાનું તથા ગામનું ગૌરવ વધાર્યું છે. કૃપાની આ સિદ્ધિને પગલે ડાંગર પરિવારને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.