મોરબી : જસમતગઢ નિવાસી મોરડીયા બચુભાઈ થોભણભાઈ (ઉ.વ.83) તે ધરમશીભાઇ (9714456165), ચીમનભાઈ (8511857220) ના પિતાનું તા. 4ને સોમવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તેમજ લૌકીક વ્યવહાર તા. 16ને શનિવારે જસમતગઢ ખાતે રાખેલ છે.