જસમતગઢ: કાશીબેન મહાદેવભાઈ ફુલતરીયા ઉં.વ. 85 તે, જયંતીભાઈ મહાદેવભાઈ ફુલતરિયા (99793 82829), અમરશીભાઈ મહાદેવભાઈ ફુલતરિયા (98259 60626) અને નિતેશભાઈ મહાદેવભાઈ ફુલતરિયા (79906 70739)ના માતાનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખી માત્ર સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.