મોરબી : મૂળ મોરબી હાલ ચોટીલા નિવાસી જશવંતભાઈ દયાળજીભાઈ કોટક તે ગં. સ્વ. કમળાબેન દયાળજીભાઈ કોટકના પુત્રનું તારીખ 4-6-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-6-2024 ને ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.