ટંકારા : વાઘગઢ ગામે પ્રગતી યુવક મંડળ દ્વારા 'જરાસંઘનો વધ' નાટક તથા પેટ પકડીને હસાવે તેવુ કોમીકનું આગામી તા. 29-10-2019 ભાઈબીજના રોજ રાત્રે 9 કલાકે રામજી મંદીર ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પ્રગતિ યુવક મંડળ દ્વારા નાટકપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.