મોરબી : આગામી તારીખ 7/9/2023ને ગુરુવારે સમસ્ત રવાપર ગામ તથા રવાપર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. મટકીફોડ - રાસગરબા સહિતના કાર્યક્રમમાં યોજાશે. આ મહોત્સવમાં સર્વેને જોડાવવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.