જય ગોપાલ ગ્રુપ દ્વારા 'બગથળાનો કાનુડો' કાર્યક્રમ યોજાશે: મટકી ફોડ અને રાસ-ગરબાની રમઝટ બોલશેમોરબી અપડેટ : મોરબીના બગથળા ગામમાં આગામી તારીખ 04-09-2026 ના રોજ જય ગોપાલ ગ્રુપ દ્વારા 'બગથળાનો કાનુડો' જન્માષ્ટમી મહોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 12:00 કલાકે બગથળા ગામ ખાતે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દહીં હાંડી, મટકી ફોડ, રાસ-ગરબા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા જય ગોપાલ ગ્રુપ દ્વારા તમામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Bagathla #Janmashtami2026 #MatkiPhod #MorbiNews #KrishnaJanmotsav #JayGopalGroup #DahiHandi