હેર અને સ્કિનની તમામ અત્યાધુનિક ટ્રીટમેન્ટ હવે ઘરઆંગણે : નિષ્ણાંત તબીબ ડો. પાયલ કાનાણી દ્વારા જ અપાશે તમામ સેવા ● હાઇડ્રા ફેસિયલ રૂ. 999માં ● ઓક્સીજીનો ફેસિયલ રૂ. 1399માં ● સ્કિન ગલો ટ્રીટમેન્ટ રૂ.999માં ● અન્ડર આર્મ્સ રૂ.999માં ● બીબી ગ્લો ફેશિયલ રૂ.1299માં ● વેમ્પાયર ફેસિયલ રૂ.1999માં ● અપર લિપ્સ રૂ. 499માં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હેર અને સ્કિનની અત્યાધુનિક ટ્રીટમેન્ટ માટે દૂર જવાની જરૂર નથી. કારણકે મોરબીના આંગણે જ બેલે સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિકમાં જન્માષ્ટમી ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં તમામ ટ્રીટમેન્ટ ઉપર અઢળક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મોરબીમાં રવાપર ચોકડી ખાતે બાલાજી કોમ્પ્લેક્ષમાં બીજા માળે બેલે સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિક કાર્યરત છે. જ્યાં અતિ આધુનિક મશીન દ્વારા કાયમના માટે અણગમતા વાળથી છુટકારો અપાવવામાં આવે છે.આ સાથે હાઇડ્રા ફેસિયલ, ઓક્સિજનીઓ ફેસિયલ, મીઝો ફેસિયલ, લેસર ફેસિયલ, બીબી ગ્લો ફેસિયલ, વેમ્પાયર ફેસિયલ, હેર ગ્રોથ ટ્રીટમેન્ટ, સ્કિન ગ્લોઇંગ ટ્રીટમેન્ટ, સ્કિન બ્રાઇટનિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અહીં તમામ ટ્રીટમેન્ટ નિષ્ણાંત કન્સલ્ટન્ટ કોસ્મેટોલોજિસ્ટ ડો. પાયલ કાનાણી દ્વારા આપવામાં આવે છે. અહીં જન્માષ્ટમી ધમાકા ઓફર હેઠળ હાઇડ્રા ફેસિયલ રૂ.1500ની બદલે માત્ર રૂ. 999માં, ઓક્સીજીનો ફેસિયલ રૂ. 1700ની બદલે માત્ર રૂ. 1399માં, સ્કિન ગલો ટ્રીટમેન્ટ રૂ. 1500ની બદલે માત્ર રૂ.999માં, અન્ડર આર્મ્સ પરમેનેન્ટ લેઝર હેર રીડકશન રૂ. 1500ની બદલે માત્ર રૂ. 999માં, બીબી ગ્લો ફેશિયલ રૂ. 1700ની બદલે માત્ર રૂ.1299માં, વેમ્પાયર ફેસિયલ રૂ. 2500ની બદલે માત્ર રૂ. 1999માં, અપર લિપ્સ લેઝર હેર રીડકશન રૂ. 899ની બદલે માત્ર રૂ. 499માં કરી આપવામાં આવે છે. તો આ બેલે સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિક બીજો માળ, બાલાજી કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી ડો. પાયલ કાનાણી મો.નં.7863052496