મોરબી : માળિયા મિયાણા તાલુકાના સોનગઢ ગામે આજે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઉજવણીમાં જોડાયા હતા. આ વેળાએ રાસ ગરબા પણ યોજાયા હતા. સાથે અન્ય ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા.