મોરબી:મોરબી જિલ્લા કોંગેસના પૂર્વ પ્રમુખ તથા કોંગેસ સાથે વર્ષોથી જોડાયેલા અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ છે.વર્ષોથી કોંગ્રેસમાં જોડાઈ રાજકીય ક્ષેત્ર વિવિધ હોદા પર બિરાજમાન થઈને મુકેશભાઈ ગામી પ્રજાના અનેક પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસે તેમના મોબાઈલ નંબર 98258 39633 પર મિત્રો શુભેચ્છકોની શુભકામનાનો ધોધ વરસી રહ્યો છે.