મોરબી : જામનગર એલસીબી, ફર્લો સ્કોડે આજે બાતમીના આધારે છેલ્લા 12 વર્ષથી ધ્રોલ પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતા-ફરતા લિસ્ટેડ આરોપીને માળીયાના વેજલપરથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા જરૂરી વર્કઆઉટ હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફના ગોવિંદભાઇ બ્લોચને બાતમી પોલીસ ગુના ઘરફોડ વર્ષથી પોલીસને આપી ફરતો આરોપી સાહેબસીંગ વેલસીંગ ભુરીયા રહેવાસી-ફુટતળાવ તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ માળીયા તાલુકાના વેજલપર ગામની વાડી વિસ્તારમા આવેલ જેથી હકીકત વાળી જગ્યાએ કરતા માળીયા તાલુકાના વેજલપર કોલસાના પાસેથી આરોપી સાયપસીંગ સાહેબસીંગ વેલસીંગ ભુરીયા ઉ.વ.-૩૫ રહેવાસી હાલ- વેજલપર ગામ તા.માળીયા જી.મોરબી મુળ વાઘઘાટી ફળીયુ ફુટતળાવ તા.જોબટ જી.અલીરાજપુર રાજ્ય-મધ્યપ્રદેશવાળો આવતા આરોપી પકડી આગળની ઘટીત કાર્યવાહી થવા આજરોજ ધ્રોલ પોલીસ ખાતે આપેલ છે.