મોરબી : આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવાનું નક્કી કર્યું છે, ત્યારે મોરબીના કૃષ્ણનગર સોસાયટીના 97 વર્ષીય મતદાતા જમકુબેન ભગવાનજીભાઈ કામરિયાનું બૂથના બી.એલ.ઓ. સંજયભાઈ રતિલાલ બાપોદરિયાના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news