ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફ્રી પાર્કિંગ અને રેસ્ટોરન્ટ જેવુ કાફે સહિતની અનેકવિધ સુવિધાઓ આજે મોડી રાત્રે 12:30 વાગ્યે ખુદા હાફિઝ, 1 વાગ્યે નાડી દોષ અને 1:30 વાગ્યે વિકીડાનો વરઘોડો મુવી લગાવાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને જાગરણમાં જલસો કરાવવા શહેરના સૌથી મોટા મલ્ટીપ્લેક્ષ “નેક્ષસ સિનેમા”માં ત્રણેય સ્ક્રીનમાં સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો જલ્દીથી આપની ટિકિટ બુક કરી લ્યો. મોરબીમાં કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટક પાસે ગાયત્રી આશ્રમની સામે “નેક્ષસ સિનેમા” કાર્યરત છે. જ્યાં સૌપ્રથમ લેઝર પ્રોજેકટર સાથે 3 વિશાળ સ્ક્રીન છે. આ સ્ક્રીન મોરબીમાં સૌથી મોટી છે. અહી લકઝરીયસ સીટીંગ અને રિકલાઇનર સોફાની વ્યવસ્થા છે. સાથે ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ એરિયા, લિફ્ટ સહિતની અનેક સવલતો પણ છે. અહીં ખાસ જાગરણ માટે ત્રણેય સ્ક્રીનમાં રાત્રે સ્પેશિયલ શો યોજાવાના છે. જેમાં આજે મોડી રાત્રે 12:30 વાગ્યે ખુદા હાફિઝ, 1 વાગ્યે નાડી દોષ અને 1:30 વાગ્યે વિકીડાનો વરઘોડો મુવી લગાવવામાં આવશે. અહીં રેસ્ટોરન્ટ જેવું જ વિશાળ કાફે છે. જ્યાં પીઝા, બર્ગર, વિવિધ ફ્લેવર્સમાં પોપકોર્નથી લઈને તમામ કોલ્ડડ્રિંક્સ સુધીની અંદાજે 30 જેટલી આઇટમો ઉપલબ્ધ છે. તો અહીં જરૂર પધારો વધુ વિગત માટે ઇન્કવાયરી નં. 8200780380 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. નોંધ : મુવી શોનું બુકીંગ બુક માય શો ઉપરથી પણ થઈ શકશે