VIP લોકોનો VIP મેળો : અવનવી રાઈડસ સાથે ખાણી-પીણીના સ્ટોલ, લેડિઝ માટે કટલેરી-જવેલરી તથા ઘર વખરીના સ્ટોલો : સીસીટીવી અને સિકીયુરીટી ગાર્ડની સુરક્ષા સાથે વિશાળ પાર્કીંગ ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને જન્માષ્ટમીના બાદ પણ જલસા પડી જવાના છે. કારણકે શ્યામ જન્માષ્ટમી ઉત્સવ મેળો 4 દિવસ લંબાવાયો છે. તો બાળકો તથા પરિવાર સાથે આ મેળાને માણવાનું ચૂકતા નહી.મોરબીમાં VIP લોકો માટેનો VIP મેળો એટલે શ્યામ જન્માષ્ટમી ઉત્સવ મેળો. અહીં ખાસ લાલ કિલ્લા ગેટનું આકર્ષણ છે. આ મેળામાં મોટા માટે અવનવી રાઈડસની મોજ સાથે બાળકો માટે પણ અવનવી રાઈડસ છે. ઉપરાંત અહીં ખાણી-પીણીના સ્ટોલ તેમજ લેડિઝ માટે કટલેરી-જવેલરી, ઘર વખરીના સ્ટોલો પણ છે.વધુમાં અહી સીસીટીવી કેમેરા અને સિકીયુરીટી ગાર્ડની સુરક્ષા સાથે વિશાળ પાર્કીંગ ફ્રી છે. બીજી તરફ મોરબીવાસીઓની લાગણીને માન આપી આ મેળાના આયોજનને ૧૫/૯/૨૦૨૩ના અમાસ સુધી લબાવવામાં આવ્યો છે. આ મેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે. તો આ મેળાની મુલાકાત લેવા જરૂર પધારો. તેમ એક યાદીમાં જણાવાયું છે.શ્યામ જન્માષ્ટમી ઉત્સવ મેળોપ્રકૃતિ સોસાયટીની બાજુમાં,CNG પંપથી આગળ, મહેન્દ્રનગર ચોકડી,હળવદ રોડ, મોરબી-2