શિયાળાની સ્પેશિયલ આઇટમો : એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોની વિશાળ રેન્જ : રૂ.1000થી વધુની ખરીદી ઉપર સ્પેશિયલ સ્કીમનો લાભમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, સાલ, ટુવાલનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. ઉપરાંત રૂ.1000થી વધુની ખરીદી ઉપર સ્પેશિયલ સ્કીમનો લાભ મળશે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.● શિયાળાના બ્લેન્કેટ● શિયાળાની બેડશીટ- ડબલ સાઈઝ, કિંગ સાઈઝ● શિયાળાની જેન્ટ્સ સાલ● શિયાળાની લેડીઝ સાલ● ઓછાળ - કિંગ સાઈઝ, ડબલ બેડ, રેગ્યુલર● ઓછાળ- સિંગલ બેડ● ઓછાળ - ગડરવાળા , કિંગ, રેગ્યુલર સાઈઝ● વર્ક વાળી બેડશીટ● કન્ફોર્ટર સાથે બેડશીટ● દોહર સિંગલબેડ -ડબલબેડ● એસી બ્લેન્કેટ- ડબલ, સિંગલ● ઓછાળ સેટ● ગાલીચા સેટ● સોફા કવર, સોફા પટ્ટા● બેડરનર● તૈયાર પડદા● કાર્ટૂનવાળી બેડશીટ● એસી સાલ - ડબલ બેડ-સિંગલ બેડ● તૈયાર ઓશિકા, તકિયા, ગાદી● કુશન કવર, ખુરશીના કવર● ગાદલાના કવર● ગાડલાના ગડરવાળા કવર● કાર્ટૂનવાળા ટુવાલ, જાડા ટુવાલ● 4 પીસ સેટમાં બેડશીટ, બ્લેન્કેટ સાથેનો સેટજલારામ હેન્ડલુમઆસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી(રવિવારે 10થી 1 ચાલુ રહેશે, ફોન કરીને આવવું)મો. ૯૮૯૮૧૨૪૧૭૩મો. ૯૯૨૪૭૭૮૬૮૦