સેલનો લ્હાવો ચૂકવા જેવો નથી, એક વખત અચૂક પધારો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જલારામ હેન્ડલુમમાં ધમાકેદાર સેલનો પ્રારંભ થઇ ચુક્યો છે. જ્યાં તમામ હેન્ડલુમ આઇટમો ઉપર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.તો આ સેલનો લ્હાવો ચૂકવા જેવો નથી. એક વખત જરૂર પધારો. મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરી જલારામ હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો જેવી કે કિંગ સાઈઝ બેડશીટ, વર્કવાળી બેડશીટ, દોહર કમ્ફોર્ટર, એસી બ્લેન્કેટ, સોફાના આશન પટ્ટા તથા પડદાની અવનવી વેરાયટીઓ, તકિયા, ગાલીચા આશન, ટુવાલ, નેપકીન તથા લગ્નપ્રસંગે ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો ખજાનો મળે છે. વધુમાં અહીં ધમાકેદાર સેલનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ સેલમાં તમામ આઇટમો ઉપર 10થી લઈને 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ સેલમાં પધારી મનપસંદ આઇટમોનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં. 9898124173 અથવા 9924778680 ઉપર સંપર્ક કરો.