માળિયા : જાજાસર નિવાસી ભગવાનજીભાઈ દામજીભાઈ પરમાર ( ઉ.વ.65)નું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.24ને શુક્રવારે જાજસર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. બેસણું રાખેલ નથી.લી.દેવજીભાઈ દામજીભાઈ પરમારભવાનભાઈ દામજીભાઈ પરમારબાબુભાઈ દામજીભાઈ પરમારમનસુખભાઈ દામજીભાઈ પરમારસુનિલ ભગવાનજીભાઈ પરમારલાલજીભાઈ ભગવાનજીભાઈ પરમારહરેશભાઈ દેવજીભાઈ પરમારચંદ્રેશભાઈ દેવજીભાઇ પરમાર