મોરબી : જેપૂર નિવાસી કાંતાબેન નરભેરામભાઈ ધમાસણા (ઉ.વ. 78)નું તા. 02/10/2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 04/10/2021 ને સોમવારે સવારે 8થી 11 કલાકે તેમના નિવાસસ્થાન મુ. જેપૂર ખાતે રાખેલ છે. (જયંતિભાઈ 96875 20820, ધીરજલાલ 90998 89583) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..