મોરબી : મોરબીના હળવદ તાલુકાના શિવપુર ગામે આગામી તા. 10 સપ્ટે.ના મંગળવારે મણિલાલ મોહનભાઇ જેઠલોજા દ્વારા જય રામદેવ રામામંડળનું આયોજન કરવમાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે ધર્મપ્રેમી ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 96244 18888 તથા મો. નં. 97128 18600 પર સંપર્ક કરવા માટે યાદીમાં જણાવવામાં આવ્યું છે.