મોરબી : આગામી તા.4/6/2022ને શનિવારના રોજ શ્રદ્ધાપાર્ક સોસાયટી, નવલખી રોડ, મોરબી ખાતે જય અલખધણી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળના પ્રમુખ બાબુભાઈ રબારી તથા આયોજક સુરેશભાઈ પાટીલ, જયદીપ પાટીલ તથા હાર્દિક પાટીલ દ્વારા સર્વે ધર્મપ્રેમીઓને રામામંડળ નિહાળવા જાહેર અનુરોધ કરાયો છે.