સ્ક્રીન 3માં રાત્રે 11:45એ કલ્કી અને સ્ક્રીન 1માં રાત્રે 11:55એ જમકુડી ( ગુજરાતી) મુવી ચાલશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના જાગરણને યાદગાર બનાવવા માટે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ખાસ લેટ નાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ જાગરણે મુવીની મજા માણો.આજે જાગરણના દિવસે સ્કાય મલ્ટી પ્લેક્ષની સ્ક્રીન 3માં રાત્રે 11:45 વાગ્યે કલ્કી અને સ્ક્રીન 1માં રાત્રે 11:55 વાગ્યે જમકુડી ( ગુજરાતી મુવી) લગાવવામાં આવશે. તો પરિવાર અને મિત્રો સાથે મુવી જોવા પધારવા અત્યારે જ શો ફૂલ થઈ જાત તે પહેલા ટિકિટનું એડવાન્સ બુકીંગ કરાવી લ્યો.સ્ક્રીન 1જમકુડી - 11:00 AMજમકુડી - 02:00 PMકલ્કી - 5:30 PMજમકુડી - 9:00 PM જમકુડી - 11:55 PMસ્ક્રીન -3 બેડ ન્યુઝ - 12:45 PMબેડ ન્યુઝ - 03:30 PMબેડ ન્યુઝ - 06:15 PMબેડ ન્યુઝ - 09:15 PMકલ્કી - 11:45 PMસ્કાય મલ્ટીપ્લેક્ષ,શનાળા રોડ, મોરબી