મોરબી : મોરબીવાસીઓના જાગરણને યાદગાર બનાવવા સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ત્રણેય સ્ક્રીનમાં જાગરણ સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાતના 12 વાગ્યા બાદ પણ એકથી એક ચડિયાતા મુવીની મજા માણવા મળશે. તો મોરબીવાસીઓને આ મુવીનો જલસો માણવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તા.15ના શો સ્ક્રીન -1 થોર 2ડી - 10:00 AM જુદા હોકે ભી - 12:20 PM નાડી દોષ - 2:40 PM થોર 3ડી - 5:10 PM ખુદા હાફિઝ - 7:35 PM થોર 3ડી - 10:15 PM નાડી દોષ - 12:30 AM (રાત્રે જાગરણ સ્પે.) સ્ક્રીન -2 ખુદા હાફિઝ -10:30 AM ખુદા હાફિઝ -1:30 PM જુદા હોકે ભી -4:20 PM વિકીડાનો વરઘોડો - 6:40 PM ખુદા હાફિઝ - 9:30 PM વિકીડાનો વરઘોડો - 12:10 AM (રાત્રે જાગરણ સ્પે.) સ્ક્રીન-3 શાબાશ મીઠુ -10:05 AM જુગ જુગ જીઓ - 12:00 PM શાબાશ મીઠુ - 2:45 PM ખુદા હાફિઝ - 5:40 PM જુદા હોકે ભી - 8:15 PM શાબાશ મીઠુ - 10:30 PM ખુદા હાફિઝ - 1:15 AM (રાત્રે જાગરણ સ્પે.)