માળિયા (મિયાણા) : મૂળ ચમનપર હાલ અમદાવાદ નિવાસી જગદીશભાઈ ઠાકરશીભાઈ ગોઠી તે ઠાકરશીભાઈ રામજીભાઈ ગોઠીના પુત્ર, ધૈર્ય અને માનવના પિતા, મનજીભાઈ રામજીભાઈ ગોઠીના ભત્રીજા, પ્રદીપભાઈ મનજીભાઈ ગોઠી, વિનોદભાઈ પોપટભાઈ ગોઠી, રાજેશભાઈ પોપટભાઈ ગોઠીના ભાઈ, જયભાઈ અનિલભાઈ ગોઠીના કાકાનું તારીખ 28-12-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાન ચમનપર, તા.માળિયા (મિયાણા) મુકામે રાખવામાં આવ્યું છે.