સ્વ. જયાબેન રમેશભાઈ ઉધરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય આયોજન : કાલે મંગળવારે રક્તદાન કેમ્પ યોજાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વ. જયાબેન રમેશભાઈ ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે તા.22થી 27ઓગસ્ટ સુધી JR HOSPITAL (જયાબેન રમેશભાઈ હોસ્પિટલ) દ્રારા કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી તા. 22ના રોજ સવારે 9 થી 12 વાગ્યા સૂધી “રક્તદાન કેમ્પ” નું પણ આયોજન કરેલ છે. આ કેમ્પમાં તા.23ને બુધવાર થી તા.27ને રવિવાર સુધી ફ્રી – નિદાન કેમ્પ રાખેલ છે. આ કેમ્પમાં ડો. રવિ ઉઘરેજા(મેડીસીન), ડો. વિવેક પટેલ(ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ), ડો. દિપમ વિડજા(ઓર્થોપેડીકસ), ડો. ઉત્કર્ષ પટેલ (જનરલ સર્જન) સેવા આપશે. જેમાં ડોકટર કન્સલ્ટેશન, બ્લડ પ્રેશર, SPO2, BMI તેમજ જરૂરીયાત મંદ દર્દી માટે ઇ.સી.જી. તેમજ બ્લડ સુગર આ બધુ જ ફ્રી માં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઓપરેશન પણ રાહત દરે કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો પણ સેવા આપવા માટે આવશે. કેમ્પનો લાભ લેનારે જૂની ફાઇલ સાથે રાખવાની રહેશે. નિઃશુલ્ક નિદાન કેમ્પ ● ડો. રાજેશ મોરી ફેફસાંના રોગોના નિષ્ણાંત 23/08/2023 10:00 થી 12:00 ● ડો. સાગર બરાસરા ડાયાબિટીસ, થાઈરૉઈડ, મેદસ્વીતાના નિષ્ણાંત 24/08/2023 10:00 થી 12:00 ● ડો. ઈશિતા શાહ સાંધા તથા વાના રોગોના નિષ્ણાંત 24/08/2023 04:00 થી 06:00 ● ડો. પારસ શાહ પેટ, આંતરડાના રોગોના નિષ્ણાંત 26/08/2023 04:00 થી 06:00 ● ડો. ભાવિક વસોયા ગેસ્ટ્રો અને બેરીયાટ્રીક સર્જન 26/08/2023 04:00 થી 06:00 ● ડો. સુનિલ મોટેરીયા કિડની, પથરી, પ્રોસ્ટેટ – યુરો સર્જન 27/08/2023 10:00 થી 12:00 ● ડો. મિલન સેંજલીયા મગજ, કરોડરજ્જુના ન્યૂરો સર્જન 27/08/2023 10:00 થી 12:00 JR HOSPITAL 7, સાવસર પ્લોટ, ક્રિષ્ના ટ્રાવેલસની પાછળ, મોરબી એપોઇન્ટમેન્ટ : 9586625444