બેસ્ટ હોટેલ અને બેસ્ટ ફૂડ : પ્રોફેશનલ્સ દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવેલ પેકેજ : આફ્રિકાની ટૂરમાં ફ્લેમિંગો જેટલી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા નહીં મળે ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમા ખાસ આફ્રિકાના વિશેષ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં ગુજરાતી પ્રોફેશનલ ટુર મેનેજર આખા સાઉથ આફ્રિકામાં ફરાવશે અને સ્થળોનું મહત્વ વ્યવસ્થિત રીતે સમજાવશે. ઉપરાંત તમામ જરૂરિયાતોનું ઝીણવટથી ધ્યાન રાખશે. પેકેજમાં ફાઈવ સ્ટાર હોટલ પ્રોવાઇડ કરવામાં આવે છે. તમામ સાઇટ સિન પણ કવર કરી લેવામાં આવે છે. જેમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહિ રહે. આ સાથે મહારાજના હાથનું ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, કોન્ટીનેન્ટલ, ફાસ્ટફૂડ અને ઘણી બધી અલગ અલગ વેરાયટીનું ફૂડ મળશે. આ ટુર પ્રોફેશનલ દ્વારા ડિઝાઇન કરેલ હોય છે. જેમાં તમામ વસ્તુની ઝીણવટભરી તકેદારી રાખવાની સાથે આ ટુર કાયમ માટે યાદગાર બની રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો. ફ્લેમિંગો ટુર્સ બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે, સરદાર રોડ, મોરબી મો.નં. 9712958501 હોલ ઓફ સાઉથ આફ્રિકા આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 7 મે, 14 મે, 21 મે, 28 મે, 4 જૂન, 11 જૂન, 18 જૂન, 24 ઓગસ્ટ, 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 2 રાત્રી, ક્રુગર નેશનલ પાર્કમાં 2 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 12 ડિનર સામેલ રહેશે. સાઉથ આફ્રિકા વિથ મોરેશિયસ આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 11 મે, 22 મે, 25 મે, 1 જૂન, 12 જૂનથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 1 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રી, મોરેશિયસમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 13 બ્રેકફાસ્ટ, 8 લંચ અને 13 ડિનર સામેલ રહેશે. આફ્રિકા જમ્બો આ પેકેજ 14 રાત્રી અને 15 દિવસનું છે. ટુર 23 મેથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 1 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રી , નૈરોબીમાં 1 રાત્રી, મસાઇમારામાં 2 રાત્રી, નૈવેશામાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 14 બ્રેકફાસ્ટ, 11 લંચ અને 14 ડિનર સામેલ રહેશે. સાઉથ આફ્રિકા ડિસ્કવરી આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 17 મે, 31 મે, 14 જૂન, 6 ઓગસ્ટ, 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 1 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 7 લંચ અને 9 ડિનર સામેલ રહેશે. સાઉથ આફ્રિકા ટુરના આકર્ષણો બ્લાઇડ રિવર કેન્યોન : 26 કિમિ સુધી ફેલાયેલ અને 800 મીટર ઊંડી આ કેન્યોન વિશ્વની સૌથી મોટી ગ્રીન કેન્યોન છે. અહીંનો નજારો જીવનમાં એક વખત અવશ્યપણે માણવા જેવો છે. ગાર્ડન રૂટ : આ સૌથી લોકપ્રિય દરિયાકિનારો છે. રેતાળ, જંગલ અને ખડકોનું મિશ્રણ અહીં જોવા મળે છે. અહીં કુદરતે તૈયાર કરેલું ગાર્ડન અને સમૃદ્ધ હરિયાળી ઉડીને આંખે વળગે તેવી છે. ક્રુગર નેશનલ પાર્ક : 4× 4 લેન્ડક્રુઝરમાં અહીં સફારી સાથે અહીં રોકાણ થશે. 2 ગેમ રાઈડ મળશે.અહીં 27 હજાર ભેંશ, 12 હજાર હાથી, 2 હજાર સિંહ, 10 હજાર ગેંડા 2 હજાર ચિતા રહે છે. આ નેશનલ પાર્ક 360 કિમીમાં પથરાયેલ છે. સન સિટી : આ સાઉથ આફ્રિકાનું એક શાનદાર 5 સ્ટાર રિસોર્ટ છે. અહીં રોકાણ થશે. જેમાં કેસીનો, વોટરપાર્ક, વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરી શકાશે.