અનુભવી શિક્ષક જીજ્ઞેશ સોજીત્રા દ્વારા પર્સનલ અને ગ્રુપ ટ્યૂશન કરાવવામાં આવે છે, બન્ને વિષયોમાં બાળકને અપાશે સંપૂર્ણ સિલેબસનું વિશેષ માર્ગદર્શનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ધોરણ 12 કોમર્સમાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું દરેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું સ્વપ્ન હોય છે. કોમર્સના સૌથી મહત્વના વિષયો એવા Account અને State (આંકડાશાસ્ત્ર) કઠિન લાગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિષ્ણાંતનું માર્ગદર્શન હવે તમારા ઘરે જ ઉપલબ્ધ બનશે.M.Com અને B.Ed ની ઉચ્ચ લાયકાત તથા 5 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જીજ્ઞેશભાઈ સોજીત્રા વિદ્યાર્થીઓ માટે ખાસ પર્સનલ અને ગ્રુપ ટ્યુશનની સુવિધા લઈને આવ્યા છે. તેઓ ક્લાસીસના બદલે સીધા જ વિદ્યાર્થીના ઘરે જઈને શિક્ષણ આપે છે, જેનાથી વિદ્યાર્થીને વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન મળી રહે છે.● હવે માત્ર ભણતર નહીં, પરંતુ દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત સ્ટડી પ્લાન, નિયમિત ટેસ્ટ, સરળ ટ્રિક્સ દ્વારા સમજણ અને બોર્ડ એક્ઝામ માટે ખાસ તૈયારી પણ કરાવવામાં આવશે.● નબળા વિદ્યાર્થીઓને બેઝિકથી મજબૂત બનાવવાની ખાસ પદ્ધતિ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ મેળવવા માટે અલગ માર્ગદર્શન આપવામાં આવશે.● વાલીઓ માટે નિયમિત પ્રોગ્રેસ અપડેટની સુવિધા જેથી બાળકના અભ્યાસની સંપૂર્ણ માહિતી સમયાંતરે મળી રહે.● ઓછા વિદ્યાર્થીઓની બેચ હોવાથી દરેક વિદ્યાર્થી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.● “મહેનત વિદ્યાર્થીની અને સાચું માર્ગદર્શન શિક્ષકનું” — આ સૂત્ર સાથે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.જીજ્ઞેશસરના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ:● કર્ણવી પરેશભાઈ કાનાણી: Account માં 98/100 અને State માં 100/100 માર્ક્સ● પાર્થ ભાવેશભાઈ ગામી: Account માં 86/100 અને State માં 88/100 માર્ક્સટ્યુશનની મુખ્ય વિશેષતાઓ:● ધોરણ: 11 અને 12 કોમર્સ● મુખ્ય વિષયો: Account અને State● અનુભવ: 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ● અનુકૂળતા: કોઈ ક્લાસીસમાં જવાની ઝંઝટ નહીં, શિક્ષક રૂબરૂ તમારા ઘરે આવીને ભણાવશે.● બેચ વિકલ્પો: કોઈ એક વિદ્યાર્થી માટે પર્સનલ ટ્યુશન અથવા સોસાયટી/શેરીના 4 થી 5 વિદ્યાર્થીઓ માટે ગ્રુપ ટ્યુશન.જે વિદ્યાર્થીઓ ગણતરીના વિષયોમાં કાચા છે અથવા જેઓ બોર્ડમાં ટોપ કરવા માંગે છે, તેમના માટે આ ટ્યુશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મર્યાદિત એડમિશન — આજે જ સંપર્ક કરીને તમારા બાળકનું ભવિષ્ય મજબૂત બનાવો.વધુ માહિતી અને એડમિશન માટે આજે જ સંપર્ક કરો:જીજ્ઞેશભાઈ સોજીત્રામો.9106396041