મોરબી : મોરબી જિલ્લા પોલીસના SOG PI એન. આર. મકવાણા અને સાયબર ક્રાઈમ PI કે.કે. દરબાર સહિતના અધિકારીઓ દ્વારા આજરોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન એસ.પી.ઓફિસ ખાતે કામ કરતા મહિલા પોલીસ કર્મચારીઓને મીઠાઇનું બોક્ષ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.