નગરપાલિકા દ્વારા સરકારના આદેશ અન્વયે જન્માષ્ટમીએ પણ કતલ, વેચાણ બંધ રાખવા ફરમાન મોરબી : ગુજરાત સરકારના આદેશ અન્વયે મોરબી પાલિકા દ્વારા મોરબી શહેરના તમામ બુચર્સ ધંધાર્થીઓને શ્રાવણ માસના તમામ સોમવાર અને જન્માષ્ટમી તહેવારે કતલ અને વેચાણ બંધ રાખવા આદેશ કર્યો છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા જાહેર સૂચના પ્રસિદ્ધ કરી છે જે અન્વયે શહેર વિસ્તારમાં બુચર્સનો ધંધો કરતા તમામ ધંધાદારી ઇસમોને આગામી શ્રાવણ માસના સોમવાર (તા.-૦૯/૦૮/૨૦૨૧, તા.-૧૬/૦૮/૨૦૨૧, તા.-૨૩/૦૮/૨૦૨૧ તથા તા.-૦૬/૦૯/૨૦૧) તેમજ તા.-૩૦/૦૮/૨૦૧ ના રોજ “જન્માષ્ટમી”ના પર્વ નિમિતે મોરબી શહેરમાં પશુની કતલ તથા વેચાણ ઉપર જણાવેલ દિવસે તેમનો વ્યવસાય બંધ રાખી તેનો ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..