2599/- નું કેશ ડિસ્કાઉન્ટ તદઉપરાંત રૂ. 12થી 20 હજારની સરકારી સબસીડી તો ખરી જ : એમ્પિયર ઇ-બાઈકના ત્રણ આકર્ષક મોડેલ ઉપ્લબ્ધ 3+ 2 વર્ષની વોરંટી, 80થી 100 કિમિ સીંગલ ચાર્જ કેપેસિટી, રિવર્સ મોડ અને સાઈડ સ્ટેન્ડ સેન્સર સહિતના અનેક ફીચર્સ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલની ઝંઝટમાંથી છુટકારો જોઈએ છે ? તો એક્ટિવ ઇ-બાઈકના શો રૂમમાં એમ્પિયર ઇ-બાઇક ઉપર ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને ઇ-બાઇક વસાવો. મોરબીનો સૌથી જુનો અને જાણીતો એકટિવ ઈ-બાઈક શો-રૂમ વાઘપરા શેરી નં.1માં સદભાવના હોસ્પિટલની પાછળ કાર્યરત છે. અહીં એમ્પિયરના ત્રણ મોડેલ ઉપ્લબ્ધ છે. જેમાં પ્રાઇમસ, મેગનસ અને ઝીલનો સમાવેશ થાય છે. આ ઈ-બાઈક 3+ 2 વર્ષની વોરંટી, 80થી 100 કિમિ સિંગલ ચાર્જ કેપેસિટી, રિવર્સ મોડ અને સાઈડ સ્ટેન્ડ સેન્સર સહિતના ફીચર્સ ધરાવે છે. અહીં હાલ સ્પેશિયલ ઓફરમાં રૂ. 2599/-નું કેશ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 થી 20 હજાર સુધીની સરકારી સબસીડી પણ મળે છે. અદ્યતન ફિચર્સ વાળા એમ્પિયરના બાઇક ખરીદવાની આ સુવર્ણ તક ચુકવા જેવી નથી. તો આજે જ પધારો. એક્ટિવ ઈ-બાઈક સદભાવના હોસ્પિટલની પાછળ, વાઘપરા શેરી નં.1, મોરબી. મો.નં. 8780134800 મો.નં. 9773156413