મોરબી : 'જનસેવા એ જ પ્રભુસેવા' આ કહેવતને સાર્થક કરતુ ઉત્તમ ઉદાહરણ આલાપ સોસાયટીના રહીશોએ પૂરું પાડ્યું છે. જેમાં ગરબી દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરી પ્રેરણાદાયી પેહલ કરવામાં આવી હતી. હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવારમાં માતા પાર્વતીની ભક્તિ કરવાનો મહિમા અનેરો છે. પરંતુ શક્તિની ભક્તિ સાથે માનવ સેવા પણ ખુબ જ આવશ્યક છે. આ ભાવના સાથે મોરબીની આલાપ સોસાયટી ખાતે ગરીબીમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ રક્તદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274