મોરબી : મોરબીના કેનાલ રોડ પર લીલાપર ચોકડી પાસે એકે ઇનોવા કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થેળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા.