6 સ્થળોએ સારવાર કેન્દ્રો ખોલાશે : આપની આસપાસ કોઈ પણ ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તુરંત સંપર્ક કરવા અપીલમોરબી : ઉતરાયણના પર્વ દરમ્યાન તા. 20-1-2025 સુધી સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી કરુણા ફાઉન્ડેશન અંતર્ગત ઘાયલ પશુ-પક્ષીઓની સારવારનું આયોજન પશુપાલન ખાતા અને વન વિભાગના સંકલનથી કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી જિલ્લામાં કુલ - 6 સ્થળોએ મોબાઈલ વાહન, પશુચિકિત્સા અધિકારી, પેરાવેટરનરી સ્ટાફ, જંગલ ખાતાનો સ્ટાફ વગેરેએ સાથે મળીને અભિયાન સફળ બનાવવાનું રહેશે. આ અભિયાનમાં દવા અને આનુસંગિક સાધનો પશુપાલન ખાતા તરફથી જે તે સ્થળે ઉપલબ્ધ રહેશે. જેથી જે તે અધિકારી / કર્મચારીઓ નિયત કરેલા સમયે સ્થળ પર જાહેર રજા તેમજ રવિવારના દિવસોમાં પણ ફરજ બજાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ઘાયલ પશુઓની સારવાર વિના મૂલ્યે કરવાની રહેશે. કરુણા અભિયાનના સમયગાળા દરમ્યાન કરેલ કામગીરીનું રિપોર્ટિંગ કચેરીએ દરરોજ નિયત સમયમર્યાદામાં કરવાનું રહેશે. તેમજ આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અભિયાન અંતર્ગત મોરબીમાં જરલ રોડ ખાતેના પશુ દવાખાનામાં ડો. એન.ડી.ભાડજા મો. 99094 14264, ડી.એસ.અઘારા મો. નં. 9925220834, ડો. જી.એમ.મકવાણા મો.નં. 9558906250, ટી.એમ.કાવર મો.નં. 9824790790, 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ મોરબી સમાકાંઠા કેસરબાગ નજીક ડો. વિપુલ કાનાણી મો.નં. 9724550906, ભરતભાઈ રબારી (ડ્રાઈવર) મો.નં. 7575857747, પશુ દવાખાનું છાપરી ચોકડી રાજકોટ-મોરબી હાઇવે ટંકારા ડો.વી.પી.ભોરણિયા મો.નં. 9428491615, એમ.સી.સદાતિયા મો.નં.9998495877, ડો.એમ.જે.ચૌધરી મો.નં. 9725512522, એચ.એ.પંડયા મો.નં. 9879507065, પશુ દવાખાનું, જડેશ્વર રોડ, વાંકાનેરમાં ડો.વી.આર.વસીયાણી મો.નં. 8469471771, હર્ષ ભરતભાઈ ભરાડ મો.નં. 84697 91070, ડો. એચ.એચ.સિપાઈ મો.નં. 9998582058, જયદીપ જયસુખભાઈ રાઠોડ મો.નં. 9898256503, પશુ દવાખાનું, દશામાં મંદિર પાસે, ધ્રાંગધ્રા રોડ, હળવદમાં ડો.એમ.ડી.પટેલ મો.નં. 94090 43576, એમ.એમ.ગઢવી મો.નં. 8200385247, ડો. વી.બી.એરવાડીયા મો.નં. 8320064849, આર.એ.ગોસ્વામી મો.નં. 9714301583, પશુ દવાખાનું, અગરિયા હિત રક્ષક, તાલુકા પંચાયતની બાજુમાં માળીયા(મી.) ડો.એચ.ડી.અસારી મો.નં. 8758716980, શ્યામ દેવભાઈ તરખાલા મો.નં. 9033348747, ડો.એચ.એલ.ભોરણીયા મો.નં. 9106476599 ને તા. 20-1-2025 સુધી કામગીરીની ફરજ સોંપવામાં આવી છે. તેમજ તા. 16 થી તા. 20-1-2025 સુધી કામગીરીની ફરજ ડો. એન.ડી.ભાડજા મો. 99094 14264, કે.એમ.પ્રજાપતિ મો.નં. 9825913671, ડો. જી.એમ.મકવાણા મો.નં. 9558906250, પી.પી.ભાટિયા મો.નં. 9586555657, પશુ દવાખાનું છાપરી ચોકડી રાજકોટ-મોરબી હાઇવે ટંકારા ડો.વી.પી.ભોરણિયા મો.નં. 9428491615, સી.ડી.સાવરિયા મો.નં. 9726807807, ડો.એમ.જે.ચૌધરી મો.નં. 9725512522, ડી.સી.વડસોલા મો.નં. 9427155725, દવાખાનું, જડેશ્વર રોડ, વાંકાનેરમાં ડો.વી.આર.વસીયાણી મો.નં. 8469471771, હર્ષ ભરતભાઈ ભરાડ મો.નં. 84697 91070, ડો. એચ.એચ.સિપાઈ મો.નં. 9998582058, જયદીપ જયસુખભાઈ રાઠોડ મો.નં. 9898256503, પશુ દવાખાનું, દશામાં મંદિર પાસે, ધ્રાંગધ્રા રોડ, હળવદમાં ડો.એમ.ડી.પટેલ મો.નં. 94090 43576, આઈ.પી.દલસાણીયા મો.નં. 9825276658, ડો.એન.ટી.નાયકપરા મો.નં. 9714733052, કે.ડી.ઝાપડા મો.નં. 9979011320, પશુ દવાખાનું, અગરિયા હિત રક્ષક, તાલુકા પંચાયતની બાજુમાં માળીયા(મી.) ડો.એચ.ડી.અસારી મો.નં. 8758716980, કે.બી.બારડ મો.નં. 8980088182, ડો.એચ.એલ.ભોરણીયા મો.નં. 9106476599 ને સોંપવામાં આવી છે.