મોરબી :અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ 1949થી રચનાત્મક અને આંદોલનત્મક કાર્ય કરતું સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. છાત્ર શક્તિ એ જ રાષ્ટ્રશક્તિ જેનો મૂળ મંત્ર છે. જેની દર વર્ષે સદસ્યતા અભિયાન થાય છે આ વર્ષે પણ 22 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર ઓનલાઇન ચાલશે. જેની લિંક નીચે મુજબ છે. તેમ એક યાદીમાં જણાવાયું છે. https://portal.abvpgj.org/registration?ref_code=kh79nmek મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..