ગાંધીનગર ખાતે 5થી 7 માર્ચ દરમિયાન એક્ઝિબિશન યોજાશે, આ વેળાએ એક્ઝિબિશન સ્થળથી ઓપેક સિરામિક્સ સુધી ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા હશે : ટાઇલ્સનું કોસ્ટિંગ નીચુ લઈ આવવા આ મુલાકાત અગત્યની બની રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 5 થી 7 માર્ચ દરમિયાન ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2025 એક્સપો યોજાનાર છે. આમાં આવી રહેલા સિરામિક ઉદ્યોગકારોને અમદાવાદની ઓપેક સિરામિક્સની ઓફિસે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આના માટે ગાંધીનગરથી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓપેક સિરામિક્સ મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બન્યું છે. ઓપેક સિરામિક્સનું ઝીરકોનીયમ ટાઇલ્સને માત્ર ગુણવત્તા જ નથી આપતું, પણ વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપી સાથોસાથ તેની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બને છે. અહીં આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે. ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet