મોરબી માં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુજરાત ની 73મી અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની 21મી નવી શાખા નું સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ,મોરબી રાજકોટ હાઈ વે પટેલ સમાજવાડી પાછળ , શનાળા ખાતે આગામી તા 06/10/2019 ને રવિવારના રોજ આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સહસંચાલક જયંતીભાઈ ભાડેસીયા ના હસ્તે કરવામાં આવનાર છે જેમાં જિલ્લા કલ્કેટર આર જે માકડીયા,ભારતવીકાસ પરિષદના પ્રમુખ ડો.તેજાભાઈ પુજારા,કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઇ ગોસ્વામી,મહામંત્રી કલ્પેશ શાહ,સંગઠન મંત્રી હેમંતભાઈ દેકીવાડીયા,રાજકોટના વિભાગીય મંત્રી ગૌતમભાઈ પટેલ અને શાખા સંયોજક રવિન્દ્ર્ભાઈ ત્રિવેદી અને હરેશભાઇ બોપલીયા સહિતના હાજર રહેશે