પેકેજમાં જનરલ ટેસ્ટ,ડાયાબિટીસ, લીવર, કિડની, હદય, થાઈરોઇડ, હાડકા સહિતના ટેસ્ટ થશે : આ ઓફરનો લાભ માત્ર 15 અને 16 ઓગસ્ટે જ મળશે મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : પ્રથમ મેગાકેમ્પની ભવ્ય સફળતા બાદ મધુરમ મેટ્રોપોલીસ લેબ મોરબીની જનતા માટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક ખાસ અને આકર્ષક ઓફર લઈને આવ્યું છે. હેલ્થ પ્રત્યે જાગૃત નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે, જેમાં ફૂલ બોડી ચેકઅપ (TRUHELTH DIAMOND) પેકેજ પર માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.રેગ્યુલર દિવસોમાં રૂ. 7460 માં થતા આ અગત્યના મેડિકલ રિપોર્ટ હવે આ ઓફર અંતર્ગત માત્ર રૂ. 1749 માં કરી આપવામાં આવશે. આ વિશેષ ઓફરનો લાભ માત્ર 15 અને 16 ઓગસ્ટ (શનિવાર-રવિવાર) પૂરતો જ મર્યાદિત રહેશે.'TRUHELTH DIAMOND' પેકેજમાં કયા-કયા રિપોર્ટ્સનો સમાવેશ થાય છે?જનરલ ટેસ્ટ (General Tests): હિમોગ્રામ (CBC), વિટામિન B12ડાયાબિટીસ (Diabetes): બ્લડ સુગર (ફાસ્ટિંગ), HbA1Cલિવર (Liver): બિલિરૂબિન ટોટલ, બિલિરૂબિન ડાયરેક્ટ, બિલિરૂબિન ઈનડાયરેક્ટ, ટોટલ પ્રોટીન, આલ્બ્યુમિન, SGPT, SGOTકિડની (Kidney): સિરમ ક્રિએટિનાઇન, બ્લડ યુરિયા નાઇટ્રોજન (BUN), યુરિક એસિડ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડહૃદય (Heart): કોલેસ્ટ્રોલ ટોટલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, HDL, LDL, VLDL કોલેસ્ટ્રોલથાઈરોઈડ (Thyroid): TSH, ટોટલ T3, ટોટલ T4હાડકાં (Bone): વિટામિન D, કેલ્શિયખાસ નોંધ: આ ફૂલ બોડી ચેકઅપ પેકેજ કરાવવા માટે લેબ પર ભૂખ્યા પેટે આવવું ફરજિયાત છે.મેઈન બ્રાન્ચ: મધુરમ મેટ્રોપોલીસ, પહેલો માળ, એલ્વિન ચેમ્બર, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, સાવસર પ્લોટ, મોરબી.Mo: 8758433433બ્રાન્ચ - 1: મધુરમ મેટ્રોપોલીસ, ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન એલીટા માર્કેટ, બોની પાર્ક પાસે, રવાપર-ઘુનડા રોડ, મોરબી.Mo: 6355736045બ્રાન્ચ - 2: મધુરમ મેટ્રોપોલિસ, બાપાસીતારામ ચોક, ઈન્ડસઈન્ડ બેંકની બાજુમાં, રવાપર રોડ, મોરબી.Mo: 9586449664બ્રાન્ચ - 3 : મધુરમ મેટ્રોપોલિસ, નચિકેતા કોમ્પલેક્ષ, પહેલો માળ, શક્તિ મેડિકલની ઉપર, મહારાણા પ્રતાપ સર્કલની બાજુમાં, મોરબી-2 સામાકાંઠા.Mo: 6353360735#Morbi #MorbiUpdate #MadhuramMetropolis #FullBodyCheckup #HealthCare #IndependenceDayOffer #MorbiNews #SpecialOffer #HealthyMorbi