મોરબી : બધિર ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એન.જી. મહેતા હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જિલ્લાના બધિર ભાઈઓ-બહેનોએ સાથે મળીને શાંતિ પ્રોગ્રામ જાગૃતિ, વાતચીત, સાઈન લેંગ્વેજ રમત-ગમતનું આયોજન કરાયું હતું અને વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.