ઓફર તા.7થી 15 મે સુધી જ લાગુ : માત્ર એપ્લિકેશન ઉપરથી ઓર્ડર આપવા ઉપર જ ઓફરનો લાભ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પીઝામાં ખ્યાતનામ બ્રાન્ડ લાપીનોઝ તેના ગ્રાહક માટે એક અવિશ્વસનીય ઓફર લઈને આવ્યું છે. જેમાં તા.7થી 15 સુધી એપ્લિકેશન ઉપરથી ઓર્ડર આપવા પર 50 ટકાની છુટ આપવામાં આવી રહી છે. તો આજે જ ઓર્ડર કરો તમારા મનગમતા પીઝા. મોરબીમાં છેલ્લા 4 વર્ષથી લાપીનોઝ પીઝા કાર્યરત છે. અહીં વિવિધ પ્રકારના ટેસ્ટી પીઝા ગ્રાહકોને પીરસવામાં આવે છે. વ્યસ્તતાને કારણે પીઝા શોપ સુધી ન આવી શકનાર ગ્રાહક માટે લાપીનોઝ પીઝા દ્વારા વિનામૂલ્યે ડિલિવરી સર્વિસ પણ આપવામાં આવી રહી છે. વધુમાં દેશભરમાં લાપીનોઝ પીઝાના આઉટલેટની સંખ્યા 450એ પહોંચી છે. આ ઉપરાંત દુબઇ, યુકે, તાન્ઝાનિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ પાંચ દેશોમાં પણ લાપીનોઝની શરૂઆત થઈ છે. આ ખુશીના અવસર ઉપર લાપીનોઝ દ્વારા ધમાકેદાર ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં તા.7થી 15 મે સુધી એપ્લિકેશન મારફત કોઈ પણ પીઝાના ઓર્ડર ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. માત્ર ક્લાસિક પીઝા અને બ્રેવરેજીસમાં આ ઓફર લાગુ નહિ પડે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી આ ઓફરનો લાભ આજે જ લ્યો. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો https://uen.io/lapinoz બ્રાન્ચ -1 મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં ગણેશ ડેરી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર દુકાન નં.10-11 મો.નં. : 9099059012 બ્રાન્ચ -2 મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ સન પ્લાઝામાં દૂકાન નં. 1-2-3 મો.નં. : 8460684404 અવનવી ઓફર્સની અપડેટ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ https://instagram.com/lapinozmorbi?utm_medium=copy_link ફેસબુક https://www.facebook.com/La-Pinoz-Pizza-Morbi-2054027321354579/