ઉદ્યોગકારો અને વેપારીઓને અનુભવી ટીમની શ્રેષ્ઠ સેવા સમયસર મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને અનુભવી ટીમની શ્રેષ્ઠ સેવા મળવાની છે. કારણકે મોરબીમાં આજથી ચાર્ટડ ફિનટેક્ષ કંપનીનો મંગલ પ્રારંભ થયો છે. જે તમામ કલાયન્ટને બેસ્ટ સર્વિસ પ્રોવાઇડ કરવાના ધ્યેય સાથે કાર્યરત રહેશે. મોરબીમાં લાલપર ખાતે 8 -એ નેશનલ હાઇવે પર શક્તિ કોમ્પ્લેક્ષ-2ની સામે સિરામિક ઝોનના ત્રીજા માળે ઓફિસ નં. 6 & 7 માં ચાર્ટડ ફિનટેક્ષ કંપનીના નામથી આજે તા.27ને શુક્રવારથી ટેક્ષ કન્સલ્ટિંગ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ઈરફાન એચ. કડીવારના માર્ગદર્શન હેઠળ હિતેશ મકવાણા, વિપુલસિંહ ઝાલા અને માતંગ કાનાણી (એમ પી કોર્પોરેશન) દ્વારા મોરબીમાં ફેકટરી માલિકો અને વેપારીઓને ઇન્કમ ટેક્સ, જીએસટી અને એકાઉન્ટને લગતી બધી જ સેવા એક જ જગ્યાએથી અને સમયસર મળે તે હેતુથી ચાર્ટડ ફિનટેક્સ કંપનીની શરૂઆત કરવામાં આવી છે. ચાર્ટડ ફિનટેક્સ કંપનીની ટીમમાં એકાઉન્ટનો 10વર્ષથી વધુ અનુભવ ધરાવતા લોકો તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેલ છે. જેથી કલાયન્ટને એકસપર્ટની શ્રેષ્ઠ સેવા સમયસર મળશે. તો આજે જ મુલાકાત લેવા પધારો અથવા મો.નં. 9726921460, 9925488900, 9016284892 ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવો. ઉલ્લેખનીય છે કે ચાર્ટડ ફિનટેક્સ કંપનીનો આજથી શુભારંભ થયો છે. પરંતુ કોરોના મહામારીના કારણે ઉદ્દઘાટન વિધિ મોકૂફ રાખવામાં આવી છે. Mobile number nd office number change krya che..