15 બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ : ભાજપ દ્વારા જીતની ભવ્ય ઉજવણીવાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકમાં અગાઉ 13 બેઠક બિનહરીફ થઈ ગઈ હોય 15 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. નગરપાલિકામાં ભાજપને 21 બેઠક, કોંગ્રેસને 5 બેઠક અને બહુજન સમાજ પાર્ટી - આમ આદમી પાર્ટીને એક-એક બેઠક મળી છે. વિજેતા ઉમેદવારોવોર્ડ નં.1રીનાબેન બ્રીજેશભાઇ વરીયા - ભાજપ શીતલબેન નવઘણભાઇ કડીવાર -ભાજપરાહુલ રાજેન્દ્રભાઇ રીબડીયા- ભાજપસંજયકુમાર છગનભાઇ જાડા -ભાજપવોર્ડ નં.2ભુમિકા અંકિતભાઇ નંદાસીયા -ભાજપજાગૃતીબેન ચેતનભાઇ ચૌહાણ - કોંગ્રેસઅમરસિંહ છત્રસિંહ ઝાલા -ભાજપપ્રધ્યુમન ભુપતભાઇ પઢીયાર -ભાજપવોર્ડ નં.3ડીમ્પલ હેમાંગભાઇ સોલંકી -ભાજપગીતાબેન દીપક દોશી -ભાજપજીગ્નેશભાઇ મહેશભાઇ નાગરેચા -ભાજપઘર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા -આપવોર્ડ નં.4એકતા હસખુમભાઇ ઝાલા - કોંગ્રેસકુલસમ રજાકભાઇ તરીયા - કોંગ્રેસઅશરફ અનવરભાઇ ચૌહાણ - કોંગ્રેસમહંમદભાઇ રહેમાનભાઇ રાઠોડ -કોંગ્રેસવોર્ડ નં.5સોનલ જીજ્ઞેશ શાહ - ભાજપ માઘવીબેન દિપકભાઇ દવે -ભાજપદિનેશભાઇ અશોકભાઇ સોલંકી -ભાજપહર્ષિત દિનેશકુમાર સોમાણી -ભાજપવોર્ડ નં.6દક્ષાબેન હિતેશભાઇ રાઠોડ -ભાજપઅંજનાબેન નીલેશભાઇ ગોસ્વામી - ભાજપસન્ની ભરતભાઇ સુરેલા -ભાજપબ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા -ભાજપવોર્ડ નં.7સુનીતા વિજય મદ્રેસાણીયા -ભાજપજલ્પા ભરતભાઇ સુરેલા - બસપારમેશભાઇ વશરામભાઇ વોરા -ભાજપદેવાભાઈ રેવાભાઇ ગમારા - ભાજપ