વાંકાનેર : વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇકો કારમાં લોખંડનો પાઇપ હથિયાર તરીકે રાખીને નીકળેલા અરવિંદભાઈ ઉર્ફે ભુરો નાથાભાઈ રંગપરાને ઝડપી લઈ હથિયાર બંધી જાહેરનામાંનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી હતી.