વાંકાનેર : વાંકાનેર પોલીસ લાઈનમાં નવા બની રહેલાં 32 ક્વાર્ટરનુ મોરબી એસપી ડો. કરણરાજ વાઘેલાની હાજરીમાં નાની બાળાના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી ડીવાયએસપી બન્નો જોશી, સીટી પીઆઇ એચ.એન. રાઠોડ, પીએસઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ પી.સી.મોલીયા, તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ, પીએસઆઇ બી.ડી. પરમાર તેમજ તાલુકા અને સિટી પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne