માળિયા : માળિયા તાલુકાના હજનાળી ગામ થી કુંતાસી ગામ તરફના રસ્તા પર ગેલ કંપનીના પોઈન્ટ પાસે પીજીવીસીએલની ૧૧ કેવીની ઈલેક્ટ્રીક લાઈન જે થાંભલા પરથી પસાર થાય છે તે થાંભલો રોડ પર પડવાની સ્થિતિમા છે. હાલ આ નમેલા વિજપોલના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. કોઈ જાનહાનિ થાય તે પહેલા વિજતંત્ર દ્વારા આ વિજપોલ બરાબર કરી નાખવામા આવે તેવી માંગ ઉઠી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news