મોરબી : મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો માટેના ચૂંટણી જંગમાં આજે બે અપક્ષ અને એક 'આપ'ના સહીત ત્રણ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચતા હવે 78 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે મોરબી તાલુકા પંચાયતમાં ઉમેદવારીપત્ર પરત ખેંચનાર ઉમેદવારોની યાદી 1.ત્રાજપર-1 બેઠક ઉપર ભરતભાઈ બાબુભાઇ-અપક્ષ 2.ત્રાજપર-2 બેઠક ઉપર અમરતબેન રામજીભાઈ વાઘેલા-અપક્ષ 3.પંચાસર બેઠક ઉપર લક્ષ્મીબેન ગલાભાઇ ટુંડીયા- આપ મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફાઇનલ ઉમેદવારોની યાદી (1) આમરણ જાગૃતિબેન યોગેશકુમાર વાઘડીયા ભાજપ દક્ષાબેન હિતેશભાઇ મેરજા કોંગ્રેસ આમનાબેન સબીરમીયા બુખારી આપ ફાતમાબેન મુસાભાઇ ચનાણી બસપા (2) બગથળા દયાબેન ત્રિભોવનભાઇ બાવરવા ભાજપ ગીતાબેન કિશોરભાઇ બાવરવા કોંગ્રેસ કંચનબેન દિનેશકુમાર કલોલા આપ (3) ભડીયાદ દિપક કાવજીભાઇ મોડીયા ભાજપ સવિતાબેન મોહનભાઇ મકવાણા કોંગ્રેસ (4) ગાળા હંસાબેન દિલીપભાઇ દલસાણિયા ભાજપ આરતીબેન હિતેશકુમાર કાચરોલા કોંગ્રેસ (5) ઘુંટુ રમેશભાઇ ઘેલાભાઇ પરમાર ભાજપ વિનોદભાઈ લાલજીભાઈ ચૌહાણ કોંગ્રેસ જગદીશભાઈ મોહનભાઇ મકવાણા બસપા (6) જાંબુડિયા હંસાબેન ગોરધનભાઈ સોલંકી ભાજપ વિજયાબેન અમરશીભાઇ મકવાણા કોંગ્રેસ ભાનુબેન પરસોતમભાઇ ચૌહાણ બસપા (7) જેતપર રંજનબેન પ્રવીણભાઈ દેગામાં ભાજપ જ્યોતિબેન રાજેશભાઈ પરસાડીયા કોંગ્રેસ વીણાબેન નિલેશભાઈ અઘારા આપ રોશનબેન અબ્દુલભાઇ કૈંડા બસપા (8) જુના નાગડાવાસ કિરણબેન જયેશભાઇ રાઠોડ ભાજપ કલ્પનાબેન પ્રદીપભાઈ રાઠોડ કોંગ્રેસ (9) ખાખરાળાં દેવજીભાઈ આયદાનભાઈ સવસેટા ભાજપ જીલુભાઈ આઇદનભાઈ ડાંગર કોંગ્રેસ જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી અપક્ષ (10) ખાનપર રતિલાલ કરમશીભાઇ અંબાણી ભાજપ યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા કોંગ્રેસ ભરતભાઈ પ્રભુલાલભાઈ ઘોડાસરા આપ જયદીપભાઈ આલાભાઈ ડંડેચા બસપા (11) ખારચીયા પ્રાગજીભાઈ પોપટભાઈ ધોરિયાની ભાજપ મુરૂ ભાઈ કારૂભાઇ કુમ્ભારવાડીયા કોંગ્રેસ મુસાભાઇ અભરામભાઇ ચનાણી બસપા (12) ખરેડા અશોકભાઈ વાલજીભાઇ દેસાઈ ભાજપ ધીરજલાલ બચુભાઈ કવાડીયા કોંગ્રેસ સતીશભાઈ જીવરાજભાઈ ભોરણીયા આપ ખીમજીભાઈ મુળજીભાઈ સોલંકી બસપા (13) મહેન્દ્રનગર - 01 ભાવનાબેન જયંતીલાલ શેરસીયા ભાજપ હસુમતીબેન હરેશભાઇ જેઠલોજા કોંગ્રેસ રશ્મીબેન રમેશભાઈ દેત્રોજા આપ રેવીબેન ચુનીલાલ બાવરવા અપક્ષ (14) મહેન્દ્રનગર -02 રસીલાબેન ઘોઘાભાઈ શીપરા ભાજપ પૂજાબેન મયુરભાઈ સાંતાલપરા કોંગ્રેસ સલમાબેન સલીમભાઇ કટિયા આપ સવિતાબેન રસિકભાઈ અગેચણીયા અપક્ષ જયશ્રીબેન જેરામભાઈ ડાભી અપક્ષ જસવંતીબેન હરેશભાઇ ટુંડીયા બસપા (15) મકનસર રાજેશભાઈ જમનાદાસ પરમાર ભાજપ મહેન્દ્રભાઈ વાલજીભાઇ પરમાર કોંગ્રેસ (16) મોડપર રંજનબેન અશોકભાઈ બાવરવા ભાજપ પૂજાબેન અલ્પેશભાઈ કોઠીયા કોંગ્રેસ (17) નાની વાવડી રમાબેન પરેશકુમાર રૂપાલા ભાજપ અશ્મિતાબેન પંકજભાઈ વાંસીયાણી કોંગ્રેસ (18) નવા સાદુળકા ગીતાબેન હર્શદભાઈ પાંચોટિયા ભાજપ શારદાબેન ઠાકરશીભાઈ કરાવડીયા કોંગ્રેસ (19) પંચાસર મીનાબા વિક્રમસિંહ ઝાલા ભાજપ રોહિણીબા મહાવીરસિંહ ઝાલા કોંગ્રેસ (20) પાનેલી રમાબેન કાનજીભાઈ ચાવડા ભાજપ દયાબેન નવઘણભાઇ પરમાર કોંગ્રેસ (21) પીપળી જસવંતભાઈ કાવર ભાજપ હસમુખભાઈ ધનજીભાઈ માકાસણા કોંગ્રેસ રમેશભાઈ ભીમજીભાઈ વડસોલા અપક્ષ (22) રવાપર -01 ચિરાગ શિવલાલભાઈ કાસુન્દ્રા ભાજપ ભાવીકકુમાર નવીનભાઈ ભટાસણા કોંગ્રેસ ભરતભાઈ જગજીવનભાઇ કાસુન્દ્રા આપ (23) રવાપર -02 કેતનભાઈ રમેશભાઈ મારવાણીયા ભાજપ લલિતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા કોંગ્રેસ યોગેશકુમાર રમેશભાઈ રંગપરીયા આપ (24) શક્ત સનાળા રમેશભાઈ મગનભાઈ અઘારા ભાજપ રજનીકાંત રામજીભાઈ શિરવી કોંગ્રેસ અરુણકુમાર દિનેશભાઇ રૂપાલા આપ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અપક્ષ (25) ત્રાજપર -01 અશ્વિભાઈ ગોરધનભાઈ પાટડીયા ભાજપ રાજેશભાઈ રામજીભાઈ વરાણીયા કોંગ્રેસ (26) ત્રાજપર -02 જસુબેન રાઘવજીભાઈ વરાણીયા ભાજપ નાથાભાઈ સામતભાઇ ડાભી કોંગ્રેસ પ્રવીણભાઈ મુળજીભાઈ રાઠોડ અપક્ષ બળવંતભાઈ નાથુભાઈ શેખવા અપક્ષ