મોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી તા. ૩૦ જાન્યુઆરીને બુધવારના રોજ આમ આદમી પાર્ટી અને સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા બપોરે ૩ થી ૬ દરમિયાન યોજાશે. યાત્રાનું પ્રસ્થાન સર્કિટ હાઉસથી કરવામાં આવશે અને સમાપન નવા બસ સ્ટેન્ડ ખાતે થશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en