માળીયા : માળીયા તાલુકાના તરઘરી ગામના તળાવમાં નવા નીરની આવક થતા તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફૂલતરીયા અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે શ્રીફળ વધેરી વિધિવત રીતે નવા નિરના હોંશભેર વધામણા કર્યા હતા.