હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ કરશનભાઇ કાંગસિયા ઉ.31 નામના યુવાને ગત તા.4ના રોજ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.